સભાસદશ્રી, શ્રી લિમ્બાચીયા યુવા સંગઠન વેલફેર ટ્રસ્ટદ્વારા સંચાલીત
સામાજીક સુરક્ષા યોજનામાં અંતિત મૃત્યુ સહાય ફાળો ઓનલાઈન ભરી શકાશે.
સુધી મૃત્યુ સહાય ફાળો ન ભરનાર સભ્યનું સભ્ય૫દ સંસ્થાના નિયમાનુંસાર આપોઆપ રદ થઈ જશે,
તેથી આપનો મૃત્યુ સહાય ફાળો સમયસર ભરી દેવા વિનંતી છે. કુટુંબના એક કરતાં વધુ સભ્યોનો
મૃત્યુ સહાય ફાળો એક સાથે ભરી શકાશે, દરેક સભાસદની અલગ અલગ પાવતી આપને પી.ડી.એફ. ફોર્મેટમાં
તુર્તજ મળી જશે જે માન્ય ગણાશે.